ભારતીય બોલર્સમાં મને બુમરાહે સૌથી વધુ પ્રભાવિત કર્યો, હું તો તેનો ફેન છું, તે ટેસ્ટમાં 400 વિકેટ ઝડપી શકે છે: એમ્બ્રોસ

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર્સ કર્ટલી એમ્બ્રોસનું માનવું છે કે “ભારતીય ફાસ્ટ બોલર્સમાં તે સૌથી અલગ છે અને તેણે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. જો તે પોતાનો ફિટનેસ સ્તર જાળવી શકે તો ટેસ્ટમાં 400 વિકેટ ઝડપી શકે છે.” બુમરાહનો ફેન છું98 ટેસ્ટમાં 405 વિકેટ લેનાર એમ્બ્રોસે એક યુટ્યૂબ શોમાં કહ્યું હતું કે “ભારત પાસે ઘણા સારા ફાસ્ટ બોલર્સ છે, પણ હું બુમરાહનો ફેન છું. તે … Continue reading ભારતીય બોલર્સમાં મને બુમરાહે સૌથી વધુ પ્રભાવિત કર્યો, હું તો તેનો ફેન છું, તે ટેસ્ટમાં 400 વિકેટ ઝડપી શકે છે: એમ્બ્રોસ